ગોકુલ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ગોગા મહારાજ પાટીદાર સંસ્કાર ભવન તાવડીયા ખાતે નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં દરદીઓએ નિદાન તથા સારવારનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા ડૉ. ધ્રુવ મોદી, ડૉ. મહેન્દ્રભાઈ પટેલ તથા આયુર્વેદ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.

Share :

સંબંધિત સમાચાર