- 18 Apr, 2026
- 127
સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 10 રનથી હરાવ્યું.
ઇન્ડિયન પ્રીમિયર લીગ ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 રનથી રોમાંચક જીત મેળવી.
સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 194/9 નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સારી લડત આપી પરંતુ 20 ઓવરમાં 184/8 સુધી જ પહોંચી શકી અને 10 રનથી હારી ગઈ .
ઇશાન મલિંગાએ શાનદાર પ્રદર્શન કર્યું અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.










