- 30 Oct, 2025
- 39
ડૉ. જાહિદ હુસેન ચૌહાણને હાર્દિક અભિનંદન!
ડૉ. જાહિદ હુસેન ચૌહાણને હાર્દિક અભિનંદન!
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ અંતર્ગત
"The Role of Education, Employment Schemes and Skill Development Training Programs in the Economic Development of Tribal: A Study (With reference to Aravalli District)"
વિષય પર તેમના પી.એચ.ડી. થિસીસનું થવા બદલ ડૉ. જાહિદ હુસેન ચૌહાણને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે










