ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ઇજનેરી વિભાગમાં ડૉ. દેવાંગ અશોકકુમાર ઠાકરએ પીએચ.ડી. થિસિસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ઇજનેરી વિભાગમાં ડૉ. દેવાંગ અશોકકુમાર ઠાકરએ પીએચ.ડી. થિસિસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ઇજનેરી ફેકલ્ટીમાં ડૉ. દેવાંગ અશોકકુમાર ઠાકરએ પોતાના સંશોધન વિષય “Comparative CFD Analysis of Single-Stage and Two-Stage Entrained Flow Coal Gasifier for Different Operating Parameters” પર પીએચ.ડી. થિસિસ સફળતાપૂર્વક ડિફેન્ડ કરી છે.
આ મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ માટે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના શિક્ષકમંડળ અને સંચાલકશ્રીએ ડૉ. ઠાકરને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
ડૉ. ઠાકરનું સંશોધન ઇજનેરી ક્ષેત્રમાં નવી દિશા પ્રસ્થાપિત કરનાર અને વૈજ્ઞાનિક અભિગમને વધુ મજબૂત બનાવનાર સાબિત થશે.
#GGUResearch #PhDAchievement #GokulGlobalUniversity #FacultyOfEngineering #ProudMoment #AcademicExcellence #ResearchInnovation



